Homeજોક્સસામેવાળી ચુડેલના ઘરેથી લઈ...

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.
એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,
તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.
થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,
તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયા
પણ તે બેસવા તૈયાર ન હતી.
થોડીવાર આખું દ્રશ્ય જોયા પછી વૃદ્ધ મહિલાએ તેને કહ્યું,
અરે,
બેસી જા ગાંડી,
થોડા વર્ષો પછી તારે ગિયર પાસે જ બેસવું પડશે.
😅😝😂😜🤣🤪

એક બાળક બાજુવાળાના ઘરે ગયો અને ઘંટડી વગાડી,
મહિલાએ દરવાજો ખોલ્યો અને તેને જોઇને પૂછ્યું,
શું થયું દીકરા?
બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.
મહિલાએ હસીને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું,
સારું, બીજું શું કહ્યું તારી મમ્મીએ?
બાળક : મમ્મી કહી રહી હતી કે,
જો તે ડાકણ ના આપે તો સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

Read Now

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...

CSKvsRCBની મેચમાં બન્યા 5 મોટા રેકોર્ડ, બેંગલોરના નામે વધુ એક શરમજનક રેકોર્ડ

ભારતમાં ક્રિકેટ મહાકુંભ એટલે કે IPLની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા. CSKએ 18.4 ઓવરમાં 176 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. IPLમાં RCB સામે શિવમ દુબે 46(32), મુંબઈ વાનખેડે,...