Homeધાર્મિકગણેશજીને પ્રસન્ન કરવા કરો...

ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, વેપારમાં કરશે વૃદ્ધિ અને કુંડળીનો દોષ કરશે દૂર

હિંદુ ધર્મમાં પ્રથમ દેવ અને ભગવાન ગણેશ (Lord Ganesha)ને વિધ્નહર્તા(VidhnaHarta) કહેવામાં આવે છે. ગણેશજી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો વિધ્નહર્તાની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તેઓ ભક્તોના તમામ દુઃખ અ વિધ્ન દૂર કરે છે. ગણેશજીની પૂજા (Ganesh Puja) વગર કોઇ પણ શુભ કાર્ય સંપન્ન થતું નથી.

આ જ કારણ છે કે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા(Ganesh Puja on Wednesday)નું વિશેષ મહત્વ છે. જો આ દિવસે વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો, ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. આજના દિવસે ગણેશ પૂજાથી બુધ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો આજે અમે તમને બુધવારે ગણેશજી સંબંધિત કયા ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ, બિઝનેસ નોકરીમાં પ્રગતિ મળી શકે છે તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આવો જાણી તે અસરકારક ઉપાયો વિશે.

આજના દિવસે ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે તમારે મોદકનો ભોગ ગણેશજીને લગાવવો અને દુર્વાની 21 ગાંઠ ચઢાવવી. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજીનો એક દાંત તૂટી જતા તેમને ભોજન કરવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે તેમને માતા પાર્વતીએ મોદક આપ્યા, જેને ખાઇને તેઓ ખુબ પ્રસન્ન થયા. ત્યારથી મોદક તેમના મનપસંદ બની ગયા.

બુધવારે કોઈપણ શ્રીગણેશ મંદિરમાં જઇને વિધ્નહર્તાના દર્શન કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરશે.
બિઝનેસ કે નોકરીમાં પ્રગતિ મેળવવા તમારા કાર્ય સ્થળે ગણેશજીની તેવી પ્રતિમા કે ફોટો સ્થાપિત કરો, જેમાં તેઓ ઊભા હોય અને તેમના પગ જમીન પર સ્પર્શતા હોય.

આજના દિવસે ગણેશ પૂજામાં ઘી અને ગોળનો ભોગ લગાવો. જેથી તમને માતા લક્ષ્મી અને ગણેશજી બંનેની કૃપા પ્રાપ્ત થશે.

ગણેશ જીની કૃપા માટે તેમને મગના લાડુઓનો ભોગ લગાવો. આવું તમારે આગામી 7 બુધવાર સુધી કરવુ. જેથી તમને નોકરીમાં પ્રગતિ મળશે.

આ મંત્રોનો જાપ કરો –

તાંત્રિક ગણેશ મંત્ર

ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।

ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।

ગણેશ ગાયત્રી મંત્ર

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

ગણેશ કુબેર મંત્ર

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...