એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું :
મેં બે કવિતાઓ લખી છે,
એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે.
તું કવિતા સાંભળીને જણાવજે.
પત્ની : ભલે,
તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.
કવિએ એક કવિતા વાંચી લીધી એટલે
બગાસું ખાતાં પત્ની બોલી :
તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.
😅😝😂😜🤣🤪
પતિ બાથરૂમમાં જાય છે અને
રોમાન્ટિક અંદાજમાં કહે છે,
બોલ જાનુ ક્યાં સાબુ ઘસવાનો છે?
પત્ની : વધારે મગજ ન ચલાવો,
મેં કપડાં પલાળી દીધા છે,
હવે તેને
સારી રીતે સાબુ ઘસીને ધોઈ નાખો.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)