Homeમનોરંજનમૂડ ખરાબ કર દિયા...

મૂડ ખરાબ કર દિયા આપ લોગોંને : નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ હાલમાં જ દિલ્હી ઍરપોર્ટ પર લોકો પર ભડકી ઊઠ્યા હતા. લોકોએ તેમની પાસે આવીને સેલ્ફીની ડિમાન્ડ કરતાં તેઓ રોષે ભરાયા હતા. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ વિડિયોમાં તેઓ ગુસ્સામાં બોલી રહ્યા છે કે મૂડ ખરાબ કર દિયા આપ લોગોંને. નસીરુદ્દીન શાહે બ્રાઉન શર્ટ, ડેનિમ પહેર્યાં છે અને ગળા પાસે સ્વેટર વીંટાળેલું છે.

ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો છે. તેમના હાથમાં એક બુક પણ છે. એ વિડિયોમાં એમ પણ સંભળાઈ રહ્યું છે કે હવે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય. આમ છતાં નસીરુદ્દીન નારાજ દેખાય છે.

સાથે જ નસીરુદ્દીન શાહ એમ પણ કહી રહ્યા છે કે સમઝતે નહીં હૈ આપ લોગ એક દફા બાત કી જાએ. આ વિડિયો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પબ્લિક ફિગર હોવાથી તેમને તકલીફ ન આપવી જોઈએ. જો તેમને સેલ્ફી નથી પસંદ તો એનું માન રાખવું જોઈએ. તેમને પણ કમ્ફર્ટની જરૂર છે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...