Homeમનોરંજનમેં ક્યારેય પણ લગ્નમાં...

મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો: કંગના રનૌત

મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો: કંગના રનૌત

વ્યક્તિએ પ્રામાણિકતાથી કમાવું જોઈએ તેવી શીખ અભિનેત્રીએ આપી

લગ્નમાં પરફોર્મ કરતા સ્ટાર્સ પર કંગના રણૌતે નિશાન સાધ્યું છે. આટલું જ નહીં કંગનાઓ સ્ટાર્સને ઈમાનદારીનું કમાવવાની સલાહ પણ આપી દીધી છે.બોલિવુડની ધાકડ એક્ટ્રેસ કંગના રણૌત મોટાભાગે કોઈને કોઈ સ્ટાર પર નિશાન સાધતી જોવા મળે છે.

હવે કંગના યંગ જનરેશનના સ્ટાર્સ પર ભડકી ઉઠી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર કંગનાએ દિવંગત લેજન્ડરી સિંગર લતા મંગેશકરના જુના ઈન્ટરવ્યૂનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે જેમાં સ્વર કોકિલાએ લગ્નમાં ગાવાનો ઈનકાર કર્યો હતો.

પોસ્ટની સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું- હું પોતાના જીવનમાં ખૂબ ગરીબીમાંથી પસાર થઈ ચુકી છું. પરંતુ લતાજી અને હું જ એવા વ્યક્તિ છીએ જેના ગીત સૌથી વધારે હીટ થયા છે. મને ગમે તેટલી લાલચ આપો પણ પણ મેં ક્યારેય પણ લગ્નમાં ડાન્સ નથી કર્યો.

ઘણા સુપરહિટ આઈટમ સોન્ગ પણ મને ઓફર થયા છે પરંતુ મેં નથી કર્યા. કારણ કે ફેમ અને પૈસાને ઠુકરાવવામાં એક સ્ટ્રોન્ગ કેરેક્ટર અને ડિગ્નિટીની જરૂર હોય છે. શૉર્ટ કટની દુનિયામાં યંગ જનરેશનને એ સમજવું જરૂરી છે કે ફક્ત ઈમાનદારીના પૈસા જ કમાવવા જોઈએ.

કોની તરફ ઈશારો?

કંગનાએ પોતાની પોસ્ટમાં કોઈનું નામ તો નથી લખ્યું પરંતુ ઈશારો-ઈશારોમાં તેમણે યંગ સ્ટાર્સ પર લગ્નમાં પરફોર્મ કરવા પર નિશાન સાધ્યું છે. પરંતુ કંગનાનો ઈશારો કોની તરફ છે? તે તો કંગના જ જાણે

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...