પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે
પત્નીને સરપ્રાઈઝ આપું.
ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા
કહ્યું, ડાર્લિંગ,
તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.
પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી
અને બોલી,
હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું,
સવારે તો એકદમ સાજા હતા.
😅😝😂😜🤣🤪
રાજુને જોઈને છોકરીએ તેની મમ્મીને કહ્યું,
આની સાથે લગ્ન કરવા કરતા
હું આજીવન લગ્ન ન કરું તે પોસાય.
છોકરીની મમ્મી બોલી : તો,
આવતા જન્મમાં પણ તે તને કુંવારો જ મળશે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)