સાંભળ્યું છે કે
આજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.
જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતા
તો તમારા હાસ્યથી હરાવો
મેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી
‘આજકાલ કાંઈક વધુ જ હસવાનું આવી રહ્યું છે
તમને,
લાગે છે કે તમારું ભૂત ઉતારવું પડશે.’
બસ તે દિવસથી મેં હસવાનું છોડી દીધું
😅😝😂😜🤣🤪’
પત્ની : મેં ઘરેણાં માંગ્યા,
તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું.
મારે બહેનપણીઓની સામે કેટલી
શરમ અનુભવવી પડી તમને ખબર છે?
પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)