Homeમનોરંજનજયપુરનાં મહારાણી ગાયત્રી દેવીનો...

જયપુરનાં મહારાણી ગાયત્રી દેવીનો રોલ ભજવવા માગે છે અનન્યા પાંડે

અનન્યા પાંડેની ઇચ્છા છે કે તે જયપુરનાં મહારાણી ગાયત્રી દેવીના રોલને ઑન-સ્ક્રીન સાકાર કરે. ગાયત્રી દેવીનો જન્મ ૧૯૧૯ની ૨૩ મેએ પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં થયો હતો. ૧૯૪૦માં તેમનાં લગ્ન જયપુરના મહારાજા સવાઈ માન સિંહ દ્વિતીય સાથે થયાં હતાં. ગાયત્રી દેવીએ રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્વતંત્ર પાર્ટી નામના રાજકીય પક્ષમાં તેમણે સફળ નેતા તરીકે કામગીરી બજાવી હતી.

ગાયત્રી દેવી સ્ટાઇલ આઇકન તરીકે પણ ઓળખાતાં હતાં. તેઓ વિશ્વનાં સૌથી વધુ સ્ટાઇલિશ રૉયલ મહિલા તરીકે ઓળખાતાં હતાં. તેઓ ભારતનાં જાજરમાન અને આધુનિક મહારાણીઓમાંનાં એક હતાં. ૨૦૦૯માં ૯૦ વર્ષની ઉંમરે તેમનું લંગ ફેલ્યરને કારણે અવસાન થયું હતું.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...