Homeહેલ્થમહિલાઓને આકર્ષિત કરે છે...

મહિલાઓને આકર્ષિત કરે છે પુરુષોનો પરસેવો, રિસર્ચમાં થયો ઉત્તેજના વધારતો ખુલાસો

પરસેવો શરીરનું તાપમાન કંટ્રોલ કરવાની સાથે સાથે વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જર્નલ ઓફ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત થયેલ રિસર્ચ અનુસાર અન્ય જીવની જેમ પરસેવામાં પણ એક વિશેષ ગંધ હોય છે, જે વિજાતીય વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેના સંશોધનકર્તાઓએ રિસર્ચ અનુસાર પુરુષોના પરસેવામાં એક વિશેષ તત્ત્વ એંડોસ્ટેડિયનોન હોય છે, જેથી મહિલાઓમાં કોર્ટિસોલ લેવલ વધે છે.

કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે, જે મહિલાઓના મૂડ અને યૌન ઉત્તેજનાને પ્રભાવિત કરી શકે છે.

રિસર્ચ પરિણામ
રિસર્ચ કરવા દરમિયાન મહિલાઓને પુરુષોના પરસેવામાંથી કાઢવામાં આવેલ વિશેષ કેમિકલ પદાર્થ આપવામાં આવ્યું. ત્યારપછી મહિલાઓના લોહીમાં કોર્ટિસોલ લેવલ માપવામાં આવ્યું. જેના પરિણામસ્વરૂપે રિસર્ચર્સને જાણવા મળ્યું કે, જે મહિલાઓએ સ્મેલ લીધી હતી તે મહિલાઓમાં અન્ય મહિલાઓની સરખામણીએ કોર્ટિસોલ લેવલ વધુ હતું.

રિસર્ચર્સનો મત
આ રિસર્ચના પ્રમુખ સંશોધનકર્તા ડૉ.ક્લેયર વાયાર્ટે જણાવ્યું છે કે, આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મનુષ્યમાં ગંધના માધ્યમથી સિગ્નલ એક્સચેન્જ થાય છે. ઉંદર અને પતંગિયા ગંધની મદદથી સિગ્નલ એક્સચેન્જ કરે છે અને તેમના વ્યવહાર પર અસર થાય છે. તે પ્રકારે સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, માનવ ગંધ વિજાતીય વ્યક્તિને બાયોલોજિકલ અને મનોવૈજ્ઞાનિક રૂપે અસર કરી શકે છે.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...