Homeરસોઈરસમલાઈનું નામ સાંભળી મોઢામાં...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને તમને સરળ ભાષામાં સમજાવીશું કે રસમલાઈ ઘરે સરળતાથી કેવી રીતે બનાવવી.

રસગુલ્લા માટે જરૂરી છે આ વસ્તુઓ-
દૂધ – અડધો લિટર
ખાંડ – 400 ગ્રામ
લીંબુનો રસ – 2 ચમચી
પાણી – 3 કપ

મલાઈ માટે જરૂરી વસ્તુઓ છે-
દૂધ – અડધો લિટર
ખાંડ – 100 ગ્રામ
બારીક સમારેલી બદામ
બારીક સમારેલું કાજુ – 2 ચમચી
કેસર
એલચી પાવડર – 1 ચમચી

રસમલાઈ બનાવવાની રીત-
હવે રસમલાઈ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા એક તપેલીમાં થોડું પાણી નાખો.
આ પછી તેમાં દૂધ ઉમેરો અને ઉકાળો.
દુધ ઉકળવા લાગે ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો.
દુધ ફાટવા લાગે ત્યારે તેને કોટનના કપડામાં કાઢીને અલગ કરી લો.
બે કલાક પછી પનીરને ઠંડા પાણીથી ધોઈ લો. આવું કરવાથી તેમાં રહેલી ખટાશ દૂર થશે.
તે પછી આ ચીઝને હળવા હાથે ક્રશ કરી તેમાંથી બધુ જ પાણી કાઢી લો.
પનીરને પ્લેટમાં કાઢી લો.
હવે તેની નાની-નાની ગોળીઓ બનાવીને રાખો.
હવે તવાને ગેસ પર મૂકો અને તેમાં 400 ગ્રામ ખાંડ અને પાણી ઉમેરો. ખાંડ થોડીવારમાં પાણીમાં ઓગળી જશે.
હવે તેમાં રસગુલ્લા નાખો.
બીજી તરફ દૂધ ઉમેરો અને ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે, ગેસને મધ્યમ રાખો અને કેસર ઉમેરો.
દુધ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો.
દૂધ ઘટ્ટ થઈ જાય પછી તેમાં રસગુલ્લા છોડી દો.
ગેસ બંધ કરો અને ઉપર ઝીણી સમારેલી બદામ, કાજુ અને પિસ્તા ઉમેરો.
હવે તેને ઓછામાં ઓછા ચાર કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો.
તમારી રાસ મલાઈ તૈયાર છે. તેને સર્વ કરો.

Most Popular

More from Author

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર...

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ :...

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...