ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતે
ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક મુલાકાતીએ કહ્યું,
તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિં ?
દર્દીએ જવાબ આપ્યો : હા,
પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું
ને અહીં આરામ માટે આવ્યો છું.
🤪😜🤪😜🤪😜
પતિ : તેં નવીન વાનગી બનાવી છે,
તે કાચી કેમ લાગે છે?
પત્ની : મેં તો બરાબર બુકમાં જોઈને
બનાવી છે.
ફક્ત તેમાં 4 વ્યક્તિ માટે
સામગ્રી અને સમય હતો.
તે મેં અર્ધું કરી નાખ્યું,
કારણ કે,
આપણે તો બે જ છીએ !
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)