Most Recent Articles by

admin

મમ્મી એક ગ્લાસ પાણી આપજે😂😜🤣🤪

આળસુ દીકરો : મમ્મી એક ગ્લાસ પાણી આપજે ને માં : જાતે ઉભો થઈને પી લે. આળસુ દીકરો : પ્લીઝ અહીં આપી જા ને.. માં : જો...

ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, બાઈક અકસ્માતને કારણે આ ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત IPL 2024 માં તેના અભિયાનની શરૂઆત 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચથી કરવાનું હતું,...

શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે😅😝😂

સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક...

સાળંગપુરમાં હનુમાનજીના ચરણે હિમેશ રેશમિયા નતમસ્તક

ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં ગઈ કાલે બૉલીવુડના જાણીતા સિંગર, ઍક્ટર-કમ-ડિરેક્ટર હિમેશ રેશમિયાએ શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનાં દર્શન કર્યાં હતાં. તેણે ભક્તિભાવ સાથે હનુમાનદાદાના ચરણે દંડવત્ પ્રણામ...

આવતા જન્મમાં પણ તે તને કુંવારો જ મળશે.😅😝😂😜

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કેપત્નીને સરપ્રાઈઝ આપું.ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતાકહ્યું, ડાર્લિંગ,તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.પત્ની દોડતી...

IPL 2024માં બેટ્સમેન માટે ‘કાળ’ બનશે આ 3 સ્પિનર્સ,ઘાતક બોલિંગમાં છે માહિર

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL 2024માં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)...

પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. 😅😝😂😜🤣🤪

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે. બીના : કેમ શું થયું? ટીના : જો ને,બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી.હવે એ મને જરા...

ઐયરને પાછો મળી શકે છે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, KKRને પણ મળશે ગૂડ ન્યૂઝ

ઐયર તાજેતરમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા બાદ ચર્ચામાં આવ્યો હતોઅહેવાલ હતા કે શ્રેયસે તેની ઈજા વિશે સાચી માહિતી આપી ન હતીસમાચાર આવી રહ્યા છે કે...

બ્રિજેશ: મને લાગ્યું કે તેના કરતા મને આરામની વધુ જરૂર છે.😜😅😝😂🤪🤣

રમીલાએ ડોક્ટરને કહ્યું: મારા પતિને કોઈમાનસિક રોગ થયો લાગે છે.ડોક્ટર: એવું તો શું થયું?રમીલા: હું કેટલીયે વાર બોલાતી રહું છુંઅને પછી મને ખબર પડે...

સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ આ 3 રાશિઓના જાતકોના સુખ-સંપત્તિમાં વધારો કરશે

વૃષભઃ આ રાશિનો સ્વામી શુક્ર છે, આથી શુક્રના સંક્રમણને કારણે વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. સફળતાની નવી તકો મળશે. ભૌતિક સુખ અને...

- A word from our sponsors -

spot_img
585 Articles written

Read Now

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું...

સ્વાતંત્ર્ય વીર સાવરકર બોક્સ ઓફિસ કલેક્શન ડે 2, રણદીપ હુડ્ડાની ફિલ્મનું કુણાલ ખેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ સામે મુકાબલો

રણદીપ હુડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરે બોક્સ ઓફિસ પર આશાસ્પદ શરૂઆત કર્યા પછી, બીજા દિવસે પણ એજ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ફિલ્મે શનિવારે ₹ 2.25 કરોડની કમાણી કરી હતી, જેનું કુલ લોકેશન કલેક્શન ₹ 3.30 કરોડ થયું હતું. Swatantrya Veer Savarkar સ્વાતંત્ર્ય વીર સાવરકર...

હું પાછી આપી દઈશ, ખોટા લવારા કરીશ નહિ.😅😝😂😜🤣🤪

પતિ : તું મારા જીવનનો ચાંદ બનીશ? પત્ની (ખુશ થઈને) : હા જાનુ જરૂર બનીશ. પતિ : ખૂબ સરસ,તો મારાથી 384,400 કિમી દૂર જતી રહે. પછી પતિની જોરદાર ધોલાઈ થઇ.😅😝😂😜🤣🤪 છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે છે, જયારે વીજળી પડે છે, ત્યારે તારી ખુબ યાદ આવે છે, વરસાદના...

CSKvsRCBની મેચમાં બન્યા 5 મોટા રેકોર્ડ, બેંગલોરના નામે વધુ એક શરમજનક રેકોર્ડ

ભારતમાં ક્રિકેટ મહાકુંભ એટલે કે IPLની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 173 રન બનાવ્યા હતા. CSKએ 18.4 ઓવરમાં 176 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો. IPLમાં RCB સામે શિવમ દુબે 46(32), મુંબઈ વાનખેડે,...

આખી દુનિયા સાથે લડી😅😝😂😜🤣

એક દિવસ,રોમેન્ટિક પુસ્તક વાચતા વાચતા પત્નીએપતિને પૂછ્યું,પત્ની : જો કોઈ સુંદર નવયુવાન,મને ભગાડીને લઇ જઈ રહ્યો હોય, અનેતમે સામેથી આવી જાવ, તો તમે શું કરશો?પતિ : હું તેને કહીશ,હે ભગવાનના ઈમાનદાર માણસ,ભગાડીને લઇ જવાની શું જરૂર છે,આરામથી લઇ જાવ.😅😝😂😜🤣🤪 પતિ : વ્હાલી હું તને ખુબ પ્રેમ કરું છું.પત્ની...

હળદરના આ ઉપાય કોઈ ચમત્કારથી કમ નથી, માતા લક્ષ્મી પ્રસન્નતાથી કરે છે તમારા ઘરમાં પ્રવેશ

આપણે બધા હળદરનો ઉપયોગ મસાલા તરીકે કરીએ છીએ. વેલ, તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોઈ છે. ઉદાહરણ તરીકે, કોરોનાના સમયગાળા દરમિયાન, દરેક વ્યક્તિ હળદરનું દૂધ પીતા હતા. આ તમને ચેપ અને ઇન્ફેકશનથી બચવામાં મદદ કરે છે. આ સિવાય હળદરનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં પણ થાય છે....

પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : મારું પાકીટ,તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?રમેશ : ના,પર્સ...

જો તમે લંચ કે ડિનરમાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા માંગતા હોવ તો આજે જ દાળ પોટલી અજમાવો, લોકો પોતાની આંગળીઓ ચાટતા રહેશે.

તમે મગની દાળ પિઝા, ચીલા અને મેંગોડી જેવી વાનગીઓ ઘણી વખત અજમાવી હશે. પરંતુ જો આવા કેટલાક મહેમાનો તમારા ઘરે લંચ કે ડિનર માટે આવતા હોય તો ખાસ કરીને વૃદ્ધો. તો તમે મગની દાળ પોટલીનું શાક બનાવીને સર્વ કરી શકો છો. જે દાદી અવારનવાર તૈયાર કરીને પરિવારને ખવડાવતા...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે ડોક્ટર?ડોક્ટર : તારે દરરોજ એક રોટલીખાવી પડશે.છગન : આ એક રોટલીજમ્યા પહેલા ખાવાની કે જમ્યા પછી?ડોક્ટર સાહેબ બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 છગન : અરે યાર માવા-મસાલાના ભાવવધી ગયા છે,હવે શું કરશું?મગન : અરે કરવાનું શું હોય,અડધો કલાક મોડેથી...

સુશાંતસિંહના મૃત્યુના 45 મહિના, બહેને કહ્યું ક્યારે ન્યાય મળશે?

સુશાંતસિંહ રાજપૂત જાણે કે સપનું થઈ ગયા હોય એમ લાગે. અચાનક ચમકતો સિતારો હિન્દી સિનેમાના ફલકમાંથી ખરી પડ્યો. તેજોમય તારલો, જેની પાસે દરેક પ્રકારનું જ્ઞાન હતું એવી વ્યક્તિ અચાનક આ દુનિયા છોડીને જતી રહી. સુશાંતના મૃત્યુ બાદ લોકોને માન્યામાં જ નહોતું આવતું કે તેણે આત્મહત્યા કરી હશે....

બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!😜😅😝😂🤪🤣

બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવોજોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવોજોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને એવોજોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😜😅😝😂🤪🤣 બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ...

IPL 2024: તો આ નિયમને કારણે ધોનીએ છોડી કેપ્ટન્સી? માહીનો ‘માસ્ટરસ્ટ્રોક’

IPL 2024 શરૂ થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમને એટલા માટે શણગારવામાં આવ્યું છે કારણ કે આ મેદાનની 22 યાર્ડ પર IPLની બે સૌથી મોટી ટીમો પ્રથમ મેચમાં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. IPLની 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ...